ગિરનારની રોપ વે સેવા વરસાદના કારણે બંધ, જૂનાગઢમાં અત્યાર સુધીનો 8 ઇંચ વરસાદ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (rains) શરૂ છે. ત્યારે વિવિધ સ્થળોએ પાણી ભરાયાના સમાચાર સામે આવ્યા છે. (Junagadh) જુનાગઢ, વડોદરા, છોટાઉદેપુર, માંગરોળ વગેરે જગ્યાએ વરસાદી મહેર જોવા મળી છે. ગિરનારની રોપ વે સેવા (Girnar ropeway service) વરસાદના કારણે બંધ રાખવામાં આવી છે.