સુરત:પશુપાલકોને લૂંટતી ગેંગના 3 શખ્સો ઝડપાયા, સુરત SOGએ કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jul 2021 01:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્રના પશુપાલકોને લૂંટવાની ફિરાકમાં ફરતા 3 શખ્સોને સુરત (Surat) પોલીસે પકડી (arrested) પાડ્યા છે. સુરતમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે. કાપોદ્રામાં ભેસના વેપારીને લૂંટવા એક ગેંગ સક્રિય થઈ છે. જે બાદ પોલીસે (Police) કાર્યવાહી કરતાં આ 3 શખ્સો ઝડપાયા હતા.