આજથી ગિરનાર સફારી નેચર પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
16 Oct 2021 12:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી ગિરનાર સફારી નેચર પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ચોમાસાની સીઝનમાં 4 મહિના બાદ આ ગીર અભિયારણ ફરી ખુલ્લું મુકાયું છે. ઓનલાઇન પરમીટ બુક કરાવી શકાશે. પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે.