ગીરસોમનાથઃ કોડીનારના સિંધાજ ગામમાં સિંહના આંટાફેરાથી ફફડાટ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગીર સોમનાથના કોડીનારના સિંધાજ ગામમાં સિંહે રાત્રે લટાર મારી છે. એક કાર ચાલક પસાર થતા તેણે સિંહનો વીડિયો કેદ કર્યો હતો. ગામમાં સિંહના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Gir Somnath Fear Kodinar Singh ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Sindhaj Village