ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપીએ પે-રોલની અરજી ખેંચી પરત

Continues below advertisement
વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવતા શૌકત બદામે પે-રોલ અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે અરજી ગ્રાહ્ય ન રાખતા આરોપીએ આ અરજી પરત ખેંચી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram