ગોધરા:MLA સી.કે.રાઉલજી અને સ્થાનિક SDMને ગુજરાત હાઇકોર્ટની ફટકાર, જુઓ શું કહ્યું ગુજરાત હાઇકોર્ટે?

Continues below advertisement

ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને સ્થાનિક SDMના ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવી છે. ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, રજવાડા નથી ચલાવવાના આ લોકશાહી છે. નાગરિકો ફરિયાદ કરે તો એનો મતલબ એ નથી કે તેને તડીપાર કરવામાં આવે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram