Gold Price | 11 દિવસમાં સોનાના ભાવમાં 1130 રૂપિયાનો ઘટાડો, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
15 Nov 2023 08:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGold Price | તહેવારો ટાણે સોનાના ભાવમાં ઘટાડો થતા લોકો માટે રાહતના સમાચાર છે. 11 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 1130 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.