Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપ
Continues below advertisement
ફરી એકવાર ગુજરાતમાં પાટીદારોમાં ડખો સામે આવ્યો છે. તાજેતરમાં જ રાજકોટના ગોંડલમાં પાટીદાર આગેવાન રાજુ સખીયા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો નોંધવા પાછળનું કારણ એ છે કે, ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મામલે રાજુ સખીયાએ અભદ્ર ટિપ્પણી કરી હતી, બંને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવી ભાષામાં વાત કરી હોવાના આરોપો મૂકાયા છે. Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપ
રાજુ સખીયા સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામા આવી છે, તે અનુસાર, ગોંડલના રાજુ સખીયાએ ખોડલધામ સમિતિના કાર્યકર રાજુ સોજીત્રાની વાતચીત વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપ
Continues below advertisement