રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારા વરસાદથી કૃષિ વાવેતરમાં થયો વધારો, શેનું થયું સૌથી વધુ વાવેતર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 02:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ થતા હવે કૃષિ વાવેતર(agricultural cultivation)માં વધારો થયો છે. રાજ્યમાં કુલ 75.80 ટકા વાવેતર થયું છે. આ સાથે જ મગફળીનું 100 ટકાથી વધુ વાવેતર થયું છે. કપાસનું 85 ટકા વાવેતર થયું છે.