ગુજરાત કોંગ્રેસ સેવાદળ યંગબ્રિગેડના હરજીત ચૌધરીએ આપ્યું રાજીનામું, શું આપ્યું કારણ?

Continues below advertisement

ગુજરાત કોંગ્રેસ સેવા દળ યંગ બ્રિગેડ(Gujarat Congress Seva Dal Young Brigade)ના હરજીત ચૌધરી(Harjeet Chaudhary)એ રાજીનામું આપ્યું છે. તેમણે અમિત ચાવડાને રાજીનામું મોકલી કારણ આપ્યું કે, પક્ષના આંતરિક કકડાટના કારણે તેઓ રાજીનામું આપી રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram