દેવર્ષિ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડના એમડી ગોપાલ ગોહેલએ એબીપી અસ્મિતાને પાઠવી શુભેચ્છા, જુઓ વીડિયો
ABP અસ્મિતાના નવા રંગરૂપને લઈ રાજ્યભરના દર્શકો રોમાંચિત થયા હતા. અનેક લોકોએ ચેનલનું નવું રૂપ નિહાળ્યું અને આવકાર્યું હતું. દેવર્ષિ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડના એમડી ગોપાલ ગોહેલએ એબીપી અસ્મિતાને પાઠવી શુભેચ્છા