સરકાર બાળકોની સલામતી સંદર્ભે બાંધછોડ કરવા માંગતી નથીઃ ભૂપેન્દ્રસિંહ
Continues below advertisement
શાળા કોલેજ શરૂ કરવાના નિર્ણય બાદ વાલી અને ડોક્ટરોની પ્રતિક્રિયા પછી શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી. વિદ્યાર્થીઓના આરોગ્યની જવાબદારીથી સરકાર છટકતી ન હોવાનો ભૂપેન્દ્રસિંહે ભરોસો આપ્યો હતો. તેમણે કહ્યું કે, લેખિતમાં મંજૂરીએ કેન્દ્ર સરકારની એસઓપી પ્રમાણે રાજ્યમાં અમલવારી કરાઇ રહી છે.
Continues below advertisement