રાજ્યમાં ફાયર સેફ્ટીની અમલવારી મુદ્દે હાઇકોર્ટમાં સરકારનું સોગંધનામુ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં ફાયર સેફ્ટીની અમલવારી મુદ્દે હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે સરકારે સોગંધનામુ રજુ કર્યું હતું. 23 નગર પાલિકા વિસ્તારમાં 1 હજાર 863 હાઈરાઈઝ બિલ્ડીંગ પાસે બીયુ પરમિશન નથી. અને નગર પાલિકા વિસ્તારમાં 28 હાઈરાઈઝ બિલ્ડીંગને સીલ કરવામાં આવી હતી. 60 હાઈરાઈઝ બિલ્ડીંગમાં પાણીનું જોડાણ કાપવામાં આવ્યું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat High Court Government Gujarat News ABP News State Affidavit Fire Safety Building ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News