સ્વર્ણિમ સંકુલ ખાતે અસિત વોરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વચ્ચે બેઠકનું આયોજન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હેડ ક્લાર્ક ની પરીક્ષા રદ થવા મામલે અસિત વોરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વચ્ચે બેઠકનું આયોજન કરાયું હતું. સ્વર્ણિમ સંકુલ ખાતે આ બેઠક યોજાઈ હતી. તો આ તરફ અસિત વોરાના રાજીનામાં મામલે પરીક્ષાર્થીઓ સતત માંગ કરી રહયા છે. વિરોધ પક્ષ પણ રાજીનામા મામલે માંગ કરી રહ્યું છે. અગાઉ અસિત વોરાએ જણાવ્યું હતું કે,, પેપર લીક નથી થયું પરંતુ બાદમાં પેપર લીક થયા મામલે પુષ્ટિ થઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram