RTE અંતર્ગત વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે સરકારનો નિર્ણય, જુઓ શું નિર્ણય?

RTE અંતર્ગત વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે સરકારે નિર્ણય કર્યો છે. 19થી 21 ઓગષ્ટ સુધી વાલીઓ ફરી વખત શાળાની પસંદગી કરી શકશે. જે લોકોને પ્રથમ રાઉન્ડમાં એડમિશન ન મળ્યું હશે તેઓજ શાળાની પસંદગી કરી શકશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola