અમરેલીમાં ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો પ્રોજેક્ટ સરકારે પડતો મુક્યો, જુઓ વીડિયો

અમરેલીમાં સરકારે ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ પડતો મુક્યો હતો. જિલ્લામાં કામના ટેંડરો સરકારે રદ કર્યા હતા. ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના સવાલમાં સરકારે આ જવાબ આપ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola