હવે, બોન્ડ તોડનાર ડોક્ટર્સ સામે સરકાર કરી શકશે FIRની કાર્યવાહી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે બોન્ડેડ ડોકટર્સ સામે કાર્યવાહી અંગે અપાયેલી નોટીસને પડકારતી અરજીમાં ડૉક્ટર્સને આજે હાઇકોર્ટમાંથી રાહત મળી નહોતી. કેસને બે જજની બેન્ચ સમક્ષ મુકવો કે એક જજની બેન્ચ સમક્ષ મુકવો એ અંગે હાઇકોર્ટ રજીસ્ટ્રી જરૂરી નિર્ણય લે એ બાદ કેસ ચાલશે. કોર્ટે હાલ કોઈ મનાઇહુકમ નહીં આપતાં હવે ડોકટર્સ સામે કાર્યવાહી કરવી કે નહીં એ અંગેનો નિર્ણય સરકારને આધીન બન્યો હોવાની સ્થિતિ છે.
Continues below advertisement