Gandhinagar: રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી આપી નથી

Continues below advertisement
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી આપી નથી. રાજ્યમાં બે વર્ષમાં 446 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી નથી. સૌથી વધુ અમદાવાદમાં 1728, રાજકોટમાં 1035 ખાનગી શાળાઓને મંજૂરી મળી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram