Ahmedabad: થલતેજના શાંતિ પેલેસ બંગલોમાં રહેતા દંપત્તિની હત્યા, પોલીસને શું છે આશંકા?
Continues below advertisement
અમદાવાદના થલતેજ વિસ્તારમાં શાંતિ પેલેસ બંગ્લોઝમાં અશોકભાઈ અને જ્યોત્સનાબેન પટેલ નામના વૃદ્ધ દંપતિની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરાઇ હતી. હત્યારા જાણભેદુ હોવાની પોલીસને આશંકા છે.
Continues below advertisement