ખાતર કંપનીઓએ DAP અને NPKના ભાવમાં વધારો ન કર્યાની સરકારની સ્પષ્ટતા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓએ DAP અને NPK ખાતરોમાં કોઈ જ ભાવ વધારો ન કરાયો હોવાની રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકારે કહ્યું કે રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓએ ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓએ એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ સાથે ABP અસ્મિતાની પણ સ્પષ્ટતા. ભાવ વધારો ગુજરાતની ખાતર કંપનીઓએ નથી કર્યો જે પણ ભાવ વધારો થયો છે તે દક્ષિણ ભારતની ખાતર ઉત્પાદન કરતી ખાનગી કંપનીએ કર્યો છે.
Continues below advertisement