રાજ્યમાં રેમડેસિવીર ઈન્જેક્શનની અછત ન સર્જાય તે માટે સરકારે લીધા આવા પગલા, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં રેમડેસિવીર ઈન્જેક્શનની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે ત્રણ લાખ ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. સુરત, વડોદરા અને રાજકોટમાં સરકારે ગઈકાલે પાંચ હજાર ઈન્જેક્શન મોકલ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram