નારોલ રોડ પર આવેલા એસ્ટેટમાં GPCBના અધિકારીઓએ શરૂ કર્યું ચેકિંગ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ સાહિલ કેમિકલમાં થયેલ પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ પ્રશાસન જાગ્યું હતું. શહેરમાં સતત બીજા દિવસે મનપા અને GPCBની ટીમે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. નારોલ રોડ પર આવેલા એસ્ટેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો ગોડાઉનમાં અને વેરહાઉસમાં જ્વલનશીલ કેમિકલ અને ગેરકાયદે દબાણ મળશે તો કાર્યવાહી કરાશે.
Continues below advertisement