GPSCએ 1 હજાર 427 જગ્યા માટે બહાર પાડી જાહેરાત, જાણો ક્યારથી કરી શકાશે અરજી?
રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતીનો દોર યથાવત છે. GPSCએ 1427 જગ્યા માટે જાહેરાત બહાર પાડી હતી. 16 માર્ચથી 31 માર્ચ દરમિયાન અરજી કરી શકાશે. સૌથી વધારે તબીબી અધિકારીની એક હજાર જગ્યા પર ભરતી કરાશે.