રાજ્યભરમાં આજે GPSCની વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા યોજાશે, જુઓ વીડિયો

Continues below advertisement
રાજ્યભરમાં આજે GPSCની વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા યોજાશે. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે 31 જિલ્લામાં પરીક્ષા યોજાશે. 243 જગ્યા માટે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram