અરવલ્લીના મેઘરજમાં ગોડાઉનમાં મૂકેલું અનાજ સડી ગયું, પુરવઠા વિભાગની બેદરકારી
અરવલ્લીના મેઘરજમાં ગોડાઉનમાં મૂકેલું અનાજ સડી ગયું છે. મકાઇનો જથ્થો સડી ગયો છે. પુરવઠા વિભાગે ધ્યાન ન આપતા અનાજ અને ખેડૂતોને નુકસાન થયું છે. આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તે સમય જ બતાવશે.