ગ્રામ પંચાયત ચૂંટણી 2021: રાજ્યમાં પાંચ કલાકમાં કેટલું નોંધાયું મતદાન?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
19 Dec 2021 01:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. એવામાં પાંચ કલાકનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. પાંચ કલાકમાં વિવિધ મતદાન મથકો પર 20 ટકા મતદાન થઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્રમાં પાંચ કલાકમાં 17 ટકા મતદાન થયું છે.