ગ્રામ પંચાયત ચૂંટણી અપડેટઃ સૌરાષ્ટ્રમાં અઢી કલાકમાં કેટલા ટકા નોંધાયું મતદાન?
abp asmita
Updated at:
19 Dec 2021 10:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં પ્રથમ અઢી કલાકમાં દસ ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ અઢી કલાકમાં 12 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં દસ ટકા મતદાન થયું છે.