ગ્રામ પંચાયત ચૂંટણી અપડેટઃ મતદાન થયું શરૂ, પહેલા એક કલાકમાં કેટલું નોંધાયુ મતદાન?
abp asmita
Updated at:
19 Dec 2021 09:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા એક કલાકમાં સરેરાશ પાંચ ટકા મતદાન થયું છે. સરપંચ માટે 27 હજાર 200 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે.