રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો, જુઓ ક્યાં છે કેટલું તાપમાન?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. દિવસભર ઠંડા પવનના સુસવાટાથી લોકો ઠુંઠવાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેર થઈ છે. 2.5 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયું છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram