જૂનાગઢના મેંદરડાના કેનેડીપુર ગામમાં ચૂંટણીના પરિણામો પછી જૂથ અથડામણની ઘટના બની છે. અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.