'આ સંજોગોમાં બહારના સ્ટેટમાં આપણા વિદ્યાર્થીઓએ ભણવા જવું હોય તો શું સમસ્યા આવી શકે છે પ્રવેશને લઇને'

સીબીએસઈ બાદ ગુજરાત બોર્ડે પણ પરીક્ષા રદ કરી હતી. ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યાના માત્ર 20 કલાકમાં જ  નિર્ણય બદલાયો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રે પણ પરીક્ષા રદ કરી હતી. તે સિવાય હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડે પરીક્ષા રદ કરી હતી. ધોરણમાં 12માં કુલ પરીક્ષાર્થીની સંખ્યા 6 લાખ 92 હજાર હતી જેમાં ધોરણ 12 સાયન્સમાં 1 લાખ 40 હજાર વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખ 52 હજાર વિદ્યાર્થી હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola