Ahmedabad: શિક્ષણ અધિકારીની કચેરી બહાર NSUIના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ, શું કરી માંગ?

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad) શિક્ષણ અધિકારીઑ(Education Officer)ની કચેરી બહાર NSUIના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. PPE કીટ પહેરીને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે.ધોરણ-10ના રિપીટરની પરીક્ષા રદ્દ કરવાની NSUIની માંગ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram