ફટાફટ:લખનઉંમાં મળી જીએસટી કાઉન્સિલની બેઠક, પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ નહિ આવે

Continues below advertisement

ગાંધીનગર: (gandhinagar)નવા મંત્રીઓને ફાળવાઈ નવી કેબીન. સ્વર્ણિમ સંકુલ-1માં કેબિનેટ મંત્રીઓને ઓફિસ અપાઈ તો સ્વર્ણિમ સંકુલ-2માં રાજ્યકક્ષાના મંત્રીઓને કેબીન આપાઈ હતી. પૂર્વ મંત્રીઓના સટાફની કરાઈ બદલી. લખનઉંમાં (Lucknow) મળેલી (GST) જીએસટી કાઉન્સિલની બેઠકમાં તમામ રાજ્યના નાણાં મંત્રીઓને પ્રસ્તાવનો કર્યો વિરોધ, પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ નહિ આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram