GTUની પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે, 10 ડિસેમ્બરથી શરૂ થશે પી.જીની પરીક્ષા

Continues below advertisement
અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે.  કોવિડની ગાઇડલાઈન અનુસાર લેવાશે ઓફલાઇન પરીક્ષા. 10 મી ડીસેમ્બરથી શરૂ થવાની છે પી.જી અને 15 ડીસેમ્બરથી યુ.જીના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.  સેમેસ્ટર 3, 4 અને 5ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા યોજાવાની છે.  અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ  GTU ની પરીક્ષા આપવાના છે. રાજ્યભરમાં દરેક જિલ્લા પરીક્ષા કેન્દ્ર પર  પરીક્ષા લેવાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram