ગુજરાતમાં કોરોનાનો કાળો કહરે, છેલ્લા 24 કલાકમાં નવા 1540 કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજયમાં દિવાળી બાદ કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 1 હજાર 540 કેસ નોંધાયા હતા. જે કેસ નોંધાયા જેમાં 843 કેસ આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં જ નોંધાયા. રાજયમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંક વધીને 2 લાખ 1 હજાર 949 પર પહોંચી ચૂક્યો છે. રાજયમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 3 હજાર 906 પર પહોંચ્યો છે.