GTUએ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના આઠ કોર્સ કર્યા શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ

GTUએ પોસ્ટે ગ્રેજ્યુએશન લેવલ(graduation level courses)ના નવા આઠ કોર્સ શરૂ કર્યા છે.જેમાં બે વર્ષનો Msc ઈન ઈન્ડસ્ટ્રીયલ બાયોટેકનોલોજી, એક વર્ષનો PG ડિપ્લોમા ઈન બાયો ઈન્ફોર્મેટિક્સ જેવા કોર્સને સામેલ કરાયા છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola