રાજ્યમાં કોરોનાના નિયંત્રણો અંગે આજે કરાશે ગાઈડલાઈન જાહેર, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજ્યમાં કોરોનાના નિયંત્રણો અંગે આજે ગાઈડલાઈન જાહેર થઈ શકે છે. કોરોનાની ગાઈડલાઈનની સમય અવધીનો આજે છેલ્લો દિવસ છે. વાઈબ્રન્ટ ગુજરાત કોરોના સંક્રમણની સ્થિતિના આધારે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.