Gujarat | કુદરતી આફતથી થયેલા નુકસાનનો ભોગ બનનાર માટે આવ્યા મોટા સમાચાર,જાણો સરકારે શું કર્યો નિર્ણય?
Continues below advertisement
કુદરતી આફતનો ભોગ બનનારને હવે ગુજરાતમાં વધુ વળતર મળી શકે છે. ગુજરાત સરકારે એસડીઆરએફના નિયમો બદલવાની કવાયત હાથ ધરી છે. ગુજરાત સરકાર નિયમોમાં ફેરફાર કરશે.
Continues below advertisement