ગુજરાત BJP ધારાસભ્યે કહ્યું. ગામડાંની સ્થિતી વણસતી જાય છે, સરકારને વિનંતી કરૂં છું કે, કડકમાં કડક લોકડાઉન લગાવી સંક્રમણ રોકવું જોઈએ.....................
Continues below advertisement
સતત 14 દિવસથી રાજ્યમાં કોરોના સંક્રમિતનોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો. દર્દીઓ સાજા થવામાં સતત વધારો થતા રિકવરી રેટ વધીને 78 ટકાને પાર પહોંચ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 14,727 દર્દીઓ સાજા થયા હતા તો 11,084 દર્દીઓ સંક્રમિત થયા હતા.
Continues below advertisement