Surat:રેલવે સ્ટેશન પર અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરાયું શરૂ, જુઓ વીડિયો
સુરત રેલવે સ્ટેશન પર અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું ટેસ્ટિંગ શરૂ કરાયુ છે. રેલવે સ્ટેશનની બહાર ધનવંતરી રથ કાર્યરત કરાયા છે. જેમાં સૌથી પહેલા વ્યક્તિ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જાય છે તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.