કોરોના વકરતા ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઇને સરકારે શું લીધો મોટો નિર્ણય?

4 મે થી ધોરણ 10 અને 12ની CBSE બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે.  કોરોના કાળ વચ્ચે યોજાતી પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાનો એક નિયમ છે કે કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી કે ખાંસી હશે તો તેણે બેસવું પડશે અલગ રૂમમાં પરીક્ષા આપવી પડશે.  આ માટે દરેક પરીક્ષા કેંદ્ર પર સ્પેશ્યલ રૂમ રખાશે. જે વિદ્યાર્થીનું ટેમ્પરેચર વધારે અથવા તાવ.. શરદી કે ખાંસી હશે.. તો તેણે સ્પેશ્યલ રૂમમાં પરીક્ષા આપવી પડશે. તો એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી પરીક્ષા આપશે અને તેણે ફરજિયાત માસ્ક પહેરવું પડશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola