ગુજરાત બજેટ 2022:‘રાજ્યમાં ખેડૂતોને જેટલા પણ વીજ કનેક્શન બાકી હોય તે આ વર્ષે કરાશે પૂર્ણ’-નાણામંત્રી
Continues below advertisement
ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ બજેટ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, આ વર્ષે જેટલા પણ ખેડૂતોના વીજ કનેક્શન બાકી છે તે તમામ પુરા કરવાની ખાતરી આપવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarat Budget Budget Session Gujarat Legislative Assembly Bhupendra Patel Government Budget 2022 Minister Of Finance Kanudesai