ગુજરાત બજેટ 2022: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 12 હજાર કરોડથી વધુની કરાઈ જોગવાઈ

Continues below advertisement

વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજુ કર્યું છે. કુલ બે લાખ 43 હજાર 965 કરોડનું અંદાજ પત્ર રજુ કરવામાં આવ્યું છે. બજેટમાં વકીલો માટે પણ છ કરોડ વેલ્ફેર ફંડની ફાળવણી કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram