Gujarat Budget 2024 | ગુજરાતની આ 7 પાલિકા બનશે મહાનગર પાલિકા, જુઓ મોટી જાહેરાત

Continues below advertisement

Gujarat Budget 2024 | ગુજરાતની આ 7 પાલિકા બનશે મહાનગર પાલિકા. નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, વાપી અને મહેસાણાને હવે મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram