ગુજરાત વિધાનસભામાં બે માર્ચના બદલે ત્રણ માર્ચે રજૂ થશે બજેટ, જુઓ વીડિયો

બીજી માર્ચના બદલે હવે ત્રીજી માર્ચે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરાશે. પાલિકા પંચાયતની મતગણતરી હોવાથી વિધાનસભા સત્રમાં બજેટ રજૂ કરવાની તારીખ બદલાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola