Gujarat By Poll 2024 | વિસાવદર પેટાચૂંટણીની કેમ ન થઈ જાહેરાત?
gujarati.abplive.com
Updated at:
16 Mar 2024 07:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat By Poll 2024 | આગામી 7 મેના રોજ ગુજરાતની પાંચ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જોકે, વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેર નથી કરાઈ.