Lok Sabha Elections 2024 Dates | 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી, ગુજરાતમાં 7મેએ મતદાન, 4 જૂને પરિણામ
gujarati.abplive.com
Updated at:
16 Mar 2024 07:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024: ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સાત તબક્કામા ચૂંટણી યોજાશે.