Gujarat Bypolls: મોરબીના બુથ નંબર 204 પર જાહેરનામાના ભંગની ફરિયાદ, જુઓ વીડિયો
મોરબી: પેટાચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે મોરબી શહેર ના બુથ નંબર 204 પર જાહેરનામાનો ભંગ કરી ખુલ્લે આમ પ્રચાર કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેને લઈ જાહેરનામાના ભંગની ફરિયાદ કરાઈ છે. રાજકોટ ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી વિરુદ્ધ જયંતિ પટેલે ફરિયાદ કરી છે.
Tags :
Byelection 2020 Gujarat Assembly ByPoll 2020 Gujarat Byelection Bypoll Morbi Congress Bjp Gujarat Election 2020