Gujarat bypoll: મોરબી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ કર્યું મતદાન, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોના કાળ વચ્ચે પેટાચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મોરબી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ચમનપર ગામે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram