ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો મુખ્યમંત્રીને પત્ર, વેપારીઓના વેક્સિન સમયમાં વધારો કરવા માંગ

Continues below advertisement

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. વેપારીઓના વેક્સિન સમયમાં વધારો થાય તે અંગે માંગ કરાઇ છે. 31 જુલાઇ સુધી તમામ વેપારીઓને રસી ફરજિયાત લેવાની છે. જે માટે સમય વધારવામાં આવે તેથી પત્ર લખાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram